મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: Reverted
નાનું Dhananay Salvi (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૮:
 
[[ગુજરાત]] રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને [[અમદાવાદ]]માં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
 
ભારતમાં [https://www.loveshayariu.in/2023/05/uttarayan-essay-in-gujarati.html ઉતરાયણ]નો તહેવાર ઉજવવા પાછળ ઘણી માન્યતાઓ રહેલી છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ હજારો વર્ષોથી ચાલી રહેલા દેવો અને અસુરો વચ્ચેના યુદ્ધનો અંત લાવ્યો હતો. તેથી લોકો માટે, તે દુષ્ટતાનો અંત અને સત્યના યુગની શરૂઆત છે.આ સિવાય એક અન્ય માન્યતા એ છે કે ભીષ્મને તેમના પિતા તરફથી વરદાન મળ્યું હતું કે તેઓ ત્યારે જ મૃત્યુ પામી શકશે જ્યારે તેઓ પોતાનો પ્રાણ ત્યાગ કરવા ઈચ્છશે, આ દિવસે તેમણે પોતાના નશ્વર સ્વરૂપનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. એટલા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
== ક્ષેત્રીય વિવિધતા ==
Line ૯૪ ⟶ ૯૨:
* [http://www.mypanchang.com દુનિયાનાં અલગ અલગ ભાગોમાં મકરસંક્રાંતિની તારીખો]
* [http://www.flickr.com/photos/meanestindian/sets/72157594478128903/ ગુજરાતમાં ઉતરાયણ,ચિત્રો]
 
* [https://www.loveshayariu.in/2023/05/uttarayan-essay-in-gujarati.html મકરસંક્રાંતિ નિબંધ,સંપૂર્ણ માહિતી]
 
[[શ્રેણી:તહેવાર]]