રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2401:4900:1952:D288:1:0:198B:2E76 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું છબીઓ વગેરે.
લીટી ૧૫:
== ઇતિહાસ ==
[[File:Rani-ki-Vav.jpg|thumb|વિશ્વ વિરાસત તકતી]]
અણહિલવાડ પાટણના [[સોલંકી વંશ]]ના સ્થાપક [[મૂળરાજ સોલંકી]]ના પુત્ર [[ભીમદેવ સોલંકી|ભીમદેવ પહેલા]]ની પત્ની અને જુનાગઢ ના [[ચુડાસમા]] વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|url=http://www.siddhpur.com/gujarati/patan.php|title=રાણકી વાવ|last=|first=|date=|website=www.siddhpur.com|publisher=|access-date=૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭}}</ref><ref>{{Cite web|url=http://whc.unesco.org/en/list/922|title=Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre|website=whc.unesco.org|language=en|access-date=2015-12-05}}</ref><ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.325016|title=Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iii Itihasni Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iv Solanki|last=Shastri|first=Hariprasadji|date=1976|publisher=|year=|isbn=|location=|pages=136 - 237}}</ref>
 
સદીઓ અગાઉ [[સરસ્વતી નદી]]માં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
 
== સ્થાપત્ય ==
[[File:Reliefs at Rani ki Vav.jpg|thumb|અપ્સરાઓની કલાત્મક મૂર્તિ]]
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
 
અહીંયા એક નાનો દરવાજો છે જે [[સિદ્ધપુર]] તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.
 
== નિરૂપણ ==
Line ૪૦ ⟶ ૩૯:
File:Rani-ki-vav Description.jpg|thumb|વિવરણ અંગ્રેજી
File:Rani-ki-vav3.jpg|thumb|વિવરણ હિન્દી
File:Rani ki Vaav 15.jpg|વામન અવતાર
 
File:Rani ki vav - Patan - Gujarat - Wall Decorations.jpg|ચાર ભુજા વાળા પરશુરામ (મધ્યમાં)
File:Kalki on Stone Panel.JPG|કલ્કિ અવતાર (મધ્યમાં)
File:Gujarat heritage.jpg|ભૈરવ અને અપ્સરાઓ
File:Ganesha, Sculptures at Rani ki Vav (15778247014).jpg|ગણપતિ, તેમની પત્નિઓ અને અપ્સરાઓ
File:Maa Durga idol in rani ki vav.jpg|મહિષાસુરનો વધ કરતા દુર્ગા
</gallery>
[[File:Rani Ki Vav - Patan, Gujarat.jpg|thumb|શિલ્પ સાથેની દિવાલ]]
[[File:Queens stepwell, patan, gujarat.JPG|thumb|શિલ્પ સાથેની દિવાલ]]
[[File:Rani ki vav 08.jpg|thumb|upright=1.2|કોતરણી વાળા સ્થંભો]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{commons category|Rani ki vav|રાણકી વાવ}}
* [http://www.ranikivav.org/ranikivav/what-ranikivav.html રાણકી વાવ - છબીઓ અને માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20160809144558/http://www.ranikivav.org/ranikivav/what-ranikivav.html |date=2016-08-09 }}
* [http://www.cyark.org/projects/rani-ki-vav વાવનું 3D રેખાંકન]
{{commons category|Rani ki vav|રાણકી વાવ}}
 
==સંદર્ભ==
{{Reflist}}
 
== વધુપૂરક વાંચનવાચન ==
* Jutta Jain Neubauer: ''The Stepwells of Gujarat. An Art-historical Perspective.'' Abhinav Publications, 1981, {{ISBN|0-391-02284-9}}.
* Morna Livingston, Milo C. Beach: ''Steps to Water. The Ancient Stepwells of India.'' Princeton Architectural Press, 2002, {{ISBN|1-56898-324-7}}.
 
{{સ્ટબ}}