સંભવનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''સંભવનાથ''' જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવ...
(કોઇ તફાવત નથી)

૨૨:૨૭, ૨૯ માર્ચ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.

જન્મ - મહા સુદ ૧૪

જન્મ સ્થળ - શ્રાવસ્તી

માતા - સેનારાણી

પિતા - જેતારિરાજા

નિર્વાણ - ચૈત્ર સુદ પાંચમ

નિર્વાણ સ્થળ -

નિશાન (લાંછન) - ઘોડો


સંદર્ભો

બાહ્ય કડીઓ