વીરથવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''વીરથવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના રાજ્યનાદક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[સોનગઢ |સોનગઢ તાલુકા]]નું મહત્વનું ગામ છે. વીરથવા ગામમાં ખાસ કરીને [[આદિવાસી]] લોકો વસે છે, જેમાં મુખ્યત્વે ગામિત જાતિના લોકો છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], [[આશ્રમશાળા]], [[પંચાયતઘર]], દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે [[ખેતી]], [[ખેતમજુરી]], [[પશુપાલન]]
જેવાં કાર્યો કરે છે.<br>
 
અંહી આવેલી આશ્રમશાળામાં [[ખજુરી]]નું વન ઊભું કરવામાં આવ્યું છે, જેમાંથી [[નીરો|નીરા]]નું ઉત્પાદન મળે છે. અંહીની સ્વરાજ આશ્રમ, આહવા દ્વારા સંચાલિત આશ્રમશાળામાં ખેતીવાડીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત બુનિયાદી શિક્ષણ મળે છે.<br>
 
આ ગામની બાજુમાંથી [[ગિરા નદી]] પસાર થાય છે, આ નદી [[પુર્ણા નદી (ગુજરાત)]]ની ઉપનદી છે.<br>
 
આ ગામ [[આહવા]]થી [[નવાપુર (જિ. નંદરબાર) |નવાપુર]] જતા માર્ગ પર આવેલું છે. વળી [[સોનગઢ]]થી [[ઓટા(સોનગઢ)|ઓટા]] જતો માર્ગ પણ અંહીથી એકાદ કિલોમિટર દક્ષિણ દિશામાં જતાં મળી જાય છે.