ઉકાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
ઉકાઇ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક
ઉકાઈ ગામ તાલુકા મથક સોનગઢ (તાપ્તી રેલ્વે)થી ઉત્તર દિશામાં ૯ કી.મી. જેટલા અંતરે આવેલું છે. અહીંથી તાલુકા મથક સોનગઢ, જિલ્લા મથક વ્યારા, નજીકના મોટા શહેર સુરત તેમ જ રાજયના અન્ય મોટા શહેર જેવાં કે [[અમદાવાદ]], [[ગાંધીનગર]], [[મહેસાણા]], [[વલસાડ]], [[વડોદરા]], [[રાજકોટ]], [[ગોધરા]] જેવાં સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસો ઉપલબ્ધ છે. અહીંથી નજીકનું વિમાન મથક [[સુરત]] તેમ જ નજીકનું રેલ્વે મથક [[સોનગઢ]] ખાતે આવેલું છે.
|