યતી (હિમ માનવ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
ભારત ની ઉત્તરદિશા માં આવેલા હિમાલયમા વષો થી એક રહસ્યમય હિમમાનવ ના કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ તેના અસ્તીત્વના કોઇ સચોટ પુરાવા હજુ સુધી મળ્યા નથી. કેટલાક સંશોધકોનુ માનવુ છેકે, તે માનવ ના વાનર માથી વિકાસ પામવાની જે પ્રકિયા થઇ હતી તેનીજ એક વિખુટી પડેલી શાખા છે.
|