હનુમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Panchmukhi Hanumanji.jpg|thumb|250px|right|શ્રી પંચમુખી હનુમાનજી - પંચમુખી દરબાર મંદીર, [[ભિલવાડા]], [[રાજસ્થાન]]]]
[[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ [[સારંગપુરસાળંગપુર]], [[ગુજરાત]]]]
 
હનુમાનજીનો જન્‍મ [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]ને દિવસે થયો હતો, જેની આપણે [[હનુમાન જયંતી]] તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ [[રાજનીતિ]], [[માનસશાસ્‍ત્ર]], તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ [[રામ|શ્રી રામ]]ની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે [[સીતા|સીતાજી]]ની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.