ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ગામીત બોલીનોબોલી'''નો ઉદભવ કઇ ભાષામાથીભાષામાંથી થયો તે જાણવુજાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા [[તાપી નદી]]ના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના ગામિત જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી બોલનારાછે. ગામીતલોકોપરંતુ નીઆ બોલી બોલનારા ગામીત <brલોકોની />વસ્તી ગુજરાતમાગુજરાતમાં વિસેષવિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષીણદક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના [[તાપી જીલ્લામાંજિલ્લો| તાપી જિલ્લા]]માં વધુ બોલાય છે. સાભળતા તેમાબોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો [[ગુજરાતી ભાષા]] જેવા
તથા થોડા શબ્દો સસ્કુત[[સંસ્કૃત ભાષા| સંસ્કૃત ભાષા]] તથા [[મરાઠી ભાષા]] જેવા છે.

== વ્યાકરણ તથા ઉચ્ચારણ ==

ગામીત બોલી માબોલીમાં બહુવચન હોતુહોતું નથી. તેથી આ બોલીમા દાદાબોલીમાં નેદાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.

સાંભળતા આ બોલી તોછડી લાગે છે.
કેટલાક શબ્દો
આબો--પિતા
આયા--માતા
પાવહુ--ભાઇ
બોંહી--બહેન

સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે ''વા'' બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે.

== કેટલાક શબ્દો ==

* આબહો - પિતા
* આયા - માતા
* પાવહુ - ભાઇ
* બોંહી - બહેન
* યેનો - આવ્યો
* માલ - મને
* કોહડા - કેટલા

[[શ્રેણી:આદિવાસી સંસ્કૃતિ]]
[[શ્રેણી:ગુજરાતની બોલીઓ]]
[[શ્રેણી:આદિવાસી બોલીઓ]]