કસ્તુરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: be:Чорны дрозд
નાનું રોબોટ ફેરફાર: be:Дрозд чорны; cosmetic changes
લીટી ૨૪:
}}
 
== ક્દ અને દેખાવ ==
કદ [[કાબર]] જેવડું હોય છે.નર કસ્તુરીનો રંગ કાળો કથ્થાઇ અને માથા પર કાળી ટોપી તથા પેટાળ ધુમાડીયું રાખોડી રંગનું.માદાનો રંગ વધારે કથ્થાઇ હોય છે.બન્નેની ચાંચ નારંગી,પગ પીળાશ પડતા,આંખ કથ્થાઇ હોય છે.
 
== વિસ્તાર ==
ડુંગરાળ વન પ્રદેશમાં,ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે.વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડેતો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે.
 
== ખોરાક ==
જમીન ખોદી તેમાંથી [[અળશીયા]] અને જીવાત,વનફળો,પેપડા,ટેટા વિગેરે ખાય છે.
 
== અવાજ ==
'''ચક-ચક''' અવાજ કરે છે.પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
 
* http://www.bbc.co.uk/nature/programmes/radio/dawn_chorus/video/blackbird_song.ram | BBC Science & Nature - Blackbird song clip|
* http://ibc.hbw.com/ibc/phtml/especie.phtml?idEspecie=5942 | ''Handbook of the Birds of the World'' Internet Bird Collection - Blackbird videos|
 
[[Categoryશ્રેણી:પક્ષી]]
 
[[Categoryશ્રેણી:ગુજરાતનાં પક્ષીઓ]]
 
[[Categoryશ્રેણી:થ્રશ કુટુંબ]]
 
[[Category:પક્ષી]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
[[Category:થ્રશ કુટુંબ]]
 
[[ar:شحرور]]
[[ast:Nerbatu]]
[[be:ЧорныДрозд дроздчорны]]
[[bg:Кос]]
[[br:Moualc'h]]