દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Fixed infobox
લીટી ૪:
| image =Castor bean in distubred area.jpg
| image_width = 240px
| image_caption = દિવેલીનો છોડ - દિવેલાં (ફળ) સહિત
| regnum = [[પાદપPlantae]]
| phylum = [[મેગ્નોલિયોફાઇટા]]
| phylum = [[પુષ્પીય પૌધે|મૈગ્નોલિયોફાઇટા]]
| classis = [[દ્વિદળી|મેગ્નોલિયોપ્સીડા]]
| classis = [[દ્વિબીજપત્રી|મૈગ્નોલિયોપ્સીડા]]
| ordo = [[:en:Malpighiales|મૈલ્પીજિએલ્સ]]
| familia = [[:en:Euphorbiaceae|યૂફોર્બિયેસી]]
| subfamilia = [[:en:Acalyphoideae|અકૈલીફોએડીએકેલીફોઇડી]]
| tribus = [[:en:Acalypheae|અકૈલીફીએકેલીફી]]
| subtribus = '''રિસીનિની'''
| genus = '''''રિસિનસ'''''
| species = '''''આર. કૉમ્મ્યુનિસ'''''
| binomial = ''રિસિનસ ક‘ઓમ્યુનિસકૉમ્યુનિસ''
| binomial_authority = [[કાર્લ લીનિયસ|L.]]
}}
'''દિવેલી''' અથવા '''એરંડીયો''' ([[અંગ્રેજ઼ીઅંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:''કૈસ્ટર''Castor) તેલીબીયાં આપતી એક [[પુષ્પધારી છોડ]] બારમાસી વનસ્પતિ હોય છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫ - ૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા [[રીંગણીયા]]જાંબુડીયા અથવા પીતલકે લાલ રંગનાં હોય છે.
 
== બાહ્ય કડીઓ ==