લાડુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું લાડવા નું નામ બદલી ને લાડુ કરવામાં આવ્યું છે.
નાનુંNo edit summary
લીટી ૩:
[[ચિત્ર:Besanache Ladu.JPG|thumb|right|બેસનના લાડવા]]
 
'''લાડવાલાડુ''' એ [[ઘઉં]] ના લોટમાં [[ઘી]] અને [[ખાંડ]] નાખી ને બનાવાતી [[મિઠાઇ]] છે. તેને ''લાડુલાડવા'' કે ''મોદક'' પણ કહેવામાં આવે છે. લાડવામાંલાડુમાં [[બદામ]], [[કાજુ]] જેવો [[સુકો મેવો]] પણ ઉમેરવામાં આવે છે. ક્યારેક કોઇ ખાસ પ્રસંગે તેમાં ખાવાનો[[ગુંદગુંદર]] પણ ઉમેરાય છે.
 
ઘઉંગુજરાતમાં ઉપરાંત[[મગજના લાડુ|મગજ (મગસ)]] તરિકે પ્રચલિત મીઠાઈ, [[ચણા]]ના લોટ (બેસન)ના પણ લાડવા બનાવવામાં આવે છે.
 
[[હિંદુ ધર્મ]]ની માન્યતા મુજબ લાડવા, શ્રી [[ગણેશ|ગણેશજી]]ની પ્રિય વાનગી મનાય છે. અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડવાલાડુ, [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]]ની પણ પ્રિય વાનગી ગણાય છે. [[ગુજરાત]]માં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે. <ref>[http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57203 સંદેશ દૈનિક, લાડુ ખાવાની સ્પર્ધાના સમાચાર] </ref>
 
==વિવિધરૂપો==
*બુંદીના લાડવાલાડુ
*ચુરમા લાડુ
*ગોળીયા લાડુ
*ફીણીયા લાડુ
*ગુંદરના લાડવાલાડુ (ડિંકલાડુ)
*બેસનનામગજના લાડવા
*નારિયેળના લાડવા
*રવાના લાડુ
લીટી ૨૪:
 
==બાહ્ય કડીઓ==
===વિવિધ પ્રકારનાં લાડવા બનાવવાની રીતો===
* [http://www.gurjari.net/details/churma-gol-ladva.html ચુરમાનાં લાડુ બનાવવાની રીત]
* [http://gujarati.webdunia.com/miscellaneous/recipe/sweets/0811/12/1081112034_1.htm ગુંદરના લાડુ બનાવવાની રીત]
* [http://gujarati.webdunia.com/miscellaneous/recipe/sweets/0906/06/1090606017_1.htm પંચધારી લાડુ બનાવવાની રીત]
 
==સંદર્ભ==
{{reflist}}
"https://gu.wikipedia.org/wiki/લાડુ" થી મેળવેલ