એપ્રિલ ૨૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pa:੨੮ ਅਪ੍ਰੈਲ
નાનું રોબોટ ઉમેરણ: kl:Apriili 28; cosmetic changes
લીટી ૧:
'''૨૮ એપ્રિલ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૧૮મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૭ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૩૨ – માનવજાત માટે, [[પીળો તાવ]] ([[:en:yellow fever|yellow fever]])ની રસી શોધાઇ.
* ૧૯૪૫ – [[બેનિટો મુસોલિની]] ([[:en:Benito Mussolini|Benito Mussolini]]) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
લીટી ૯:
* ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ [[અવકાશ]] પર્યટક બન્યા.
* ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.
== જન્મ ==
* ૧૯૩૭ – [[સદ્દામ હુસૈન]], [[ઇરાક]]નાં પ્રમુખ (અ. ૨૦૦૬)
*
== અવસાન ==
* ૧૯૭૮ – સરદાર મોહમદ દાઉદ, [[અફઘાનિસ્તાન]]નાં પ્રમુખ (જ. ૧૯૦૯)
* ૧૯૯૮ – [[રમાકાંત દેસાઇ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૯)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[શ્રમિક યાદગીરી દિવસ]] ([[:en:Workers Memorial Day|Workers Memorial Day]]) – આંતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/28 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
 
લીટી ૮૯:
[[ka:28 აპრილი]]
[[kk:Сәуірдің 28]]
[[kl:Apriili 28]]
[[kn:ಏಪ್ರಿಲ್ ೨೮]]
[[ko:4월 28일]]