ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નવું પાનું : thumb|right|200px|ચૈતન્ય મહાપ્રભુ '''ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય'''ન...
 
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:chaitanya_mahaprabhu.jpg|thumb|right|200px|[[ચૈતન્ય મહાપ્રભુ ]]]]
 
'''ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય'''ના સંસ્થાપક આચાર્ય [[ચૈતન્ય મહાપ્રભુ]] હતા.
લીટી ૬:
 
==='''મહા મંત્ર'''===
[[Image:Japamala1.jpg|thumb|190px|ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ના ભક્તો વાપરતા [[તુલસી]]ની [[જપમાળા]]
ભક્તો મહા મંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપ માળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં [[કૃષ્ણ]], [[રામ]] અને ભગવાનની અંતરંગ શક્તિ હરે ([[રાધા|રાધા રાણી]] અને [[સીતા]])નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.
 
ભક્તો મહા મંત્રમહામંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપ માળાજપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં [[કૃષ્ણ]], [[રામ]] અને ભગવાનની અંતરંગ શક્તિ હરે ([[રાધા|રાધા રાણી]] અને [[સીતા]])નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.
 
મહામંત્ર: