મે ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૪૯૪ – [[કોલંબસ|કોલંબસે]] ([[:en:Christopher Columbus|Christopher Columbus]]) [[જમૈકા]] ([[:en:Jamaica|Jamaica]])માં ઉતરાણ કર્યું.
* ૧૭૯૯ – ચોથુચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની ([[:en:Seringapatam|Seringapatam]]) લડાઇ: [[ટીપુ સુલ્તાન]] ([[:en:Tipu Sultan|Tipu Sultan]]), બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
* ૧૯૦૪ – [[અમેરિકા]] દ્વારા [[પનામા નહેર]] ([[:en:Panama Canal|Panama Canal]])નું બાંધકામ શરૂ થયું.
* ૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર [[અર્નેસ્ટ હેમિંગ્વે]] ([[:en:Ernest Hemingway|Ernest Hemingway]])ને તેમનાં પુસ્તક ''"ધ ઓલ્ડમેન એન્ડ ધ સી"'' માટે [[પુલિત્ઝર પ્રાઇઝ]] ([[:en:Pulitzer Prize|Pulitzer Prize]]) અપાયું.
* ૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', [[યુનાઇટેડ કિંગડમ]]નાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
*
== જન્મ ==
"https://gu.wikipedia.org/wiki/મે_૪" થી મેળવેલ