પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: an:Numero atomico
No edit summary
લીટી ૧:
[[રસાયણશાસ્ત્ર|રસાયણ વિજ્ઞાન]] તેમ જ [[ભૌતિક શાસ્ત્ર|ભૌતિક વિજ્ઞાન]]માં બધા [[તત્વ|તત્વો]]ના અલગ - અલગ '''પરમાણુ ક્રમાંક''' (atomic number) છે, જે એક તત્વને બીજા તત્વથી અલગ કરે છે. કોઇપણ તત્વનો પરમાણુ ક્રમાંક એ તત્વની [[નાભિ]]માં રહેલા [[પ્રોટૉન|પ્રોટૉનો]]ની સંખ્યાની બરોબર હોય છે. પરમાણુક્રમાંકને '''Z''' પ્રતીક વડે પ્રદર્શિત કરવામાં આવે છે. કોઇપણ આવેશરહિત [[પરમાણુ]] પર [[ઇલેક્ટ્રૉન|ઇલેક્ટ્રૉનો]]ની સંખ્યા પણ પરમાણુક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને એના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણેના ક્રમમાં વિશેષ રીતથી ગોઠવવાથી [[આવર્ત સારણી]]નું નિર્માણ થતું હોય છે. જેનાથી આ તત્વોના અનેક રાસાયણિક તેમ જ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે.
 
== કેટલાક તત્વોના પરમાણુ ક્રમાંક ==
લીટી ૧૪:
== આ પણ જુઓ ==
 
* [[આવર્ત કોષ્ટકનો ઇતિહાસ]]
* [[પરમાણુભાર]]
* [[સમસ્થાનિક]] (આઇસોટોપ)
 
<!--Categories-->