થાળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: en:Thali
No edit summary
લીટી ૨:
'''થાળી'''એટલે આમ તો જમવાનું ચપટુમ્ ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે. થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં [[ભાત]], [[દાળ]], [[શાક]], [[રોટલી]] કે ચપાતી, [[પાપડ]], [[દહીં]], [[ચટણી]] કે [[અથાણાં]], અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. [[કેરળ]]માં આ પ્રકારના ભોજનનને સાદ્યા કહે છે. જેમાં આધારભૂત વાનગિ ભાત હોય છે જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.
 
અમુક હોટેલોમાં પીરસાતી થાળીઓમાં પીરસાતી બવાનગીના પ્રમાણ પ્રપર કોઈ પ્રતિબંધ નથી હોતો આવી થાળીઓ 'અનલિમીટેડ થાળી' તરીકે પ્રખ્યાત છે. અમુક સ્થળે આ થાળીઓ મો અર્થ થાય છ્હે અમુક ખાસ વ્યંજન છોડીને (દા.ત. મિઠાઈ, દહીંવડા) બાકે અન્ય વસ્તુઓ અનલિમિટેડ હોય છે.
 
In some restaurants, a thali may include "bottom-less" refills on all components of food; the idea is that one eats until fully satisfied. Such thalis are referred to as 'unlimited' thalis. In some places the term means that everything in the plate except a few items, like the sweet preparation or dahi wada, is open to unlimited helpings.
ઘણી વખત થાળેને ક્ષેત્રના નામ સાથે જોડીને પણ બોલાય છે જેમકે ગુજરાતી થાળી, રાજસ્થાની થાળી. પ્રાચીન સમયે મહારાઅષ્ટ્રમાં થાળીને રાઈસ પ્લેટ તરીકે પણ સંબોધાતી. થાળીમાં રોટી અને ભાત એક સાથે નથી અપાતા. પહેલા રોટી સાથે શાક આદિ વ્યંજન અપાય છે. પછી વેઈટર જુદા વાડકામાં ભાત આપી જાય છે.
 
 
Thalis sometimes go even by the regional characteristic of the items they have. For example one may encounter [[Rajasthani cuisine|Rajasthani]] thali or [[Gujarati cuisine|Gujarati]] thali. In [[Maharashtra]] the term 'rice plate' was (and still occasionally is) used for the concept of thali. At many places in India, the [[bread]] and the rice preparation are not served together in the thali. Typically, one finds the Indian bread being offered first and the waiter serves the rice subsequent to the consumption of bread, often in a separate bowl or dish.
 
Also there are arrangements especially in Northern and Northwestern India (in fact, even [[Pakistan]] and [[Afghanistan]]) where one is offered bread exclusively as a part of a meal. One encounters such arrangements especially at a [[dhaba]].
"https://gu.wikipedia.org/wiki/થાળી" થી મેળવેલ