થાળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[Image:Vegetarian Curry.jpeg|thumb|[[Northટોકિયોની Indianએક cuisine]]હોટેલમાં vegetarian thaliપીરસાયેલી served in a restaurant in [[Tokyo]], [[Japan]]થાળી]]
'''થાળી'''એટલે આમ તો જમવાનું ચપટુમ્ ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે. થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં [[ભાત]], [[દાળ]], [[શાક]], [[રોટલી]] કે ચપાતી, [[પાપડ]], [[દહીં]], [[ચટણી]] કે [[અથાણાં]], અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. [[કેરળ]]માં આ પ્રકારના ભોજનનને સાદ્યા કહે છે. જેમાં આધારભૂત વાનગિ ભાત હોય છે જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.
 
"https://gu.wikipedia.org/wiki/થાળી" થી મેળવેલ