થાળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[Image:Vegetarian Curry.jpeg|thumb|ટોકિયોની એક હોટેલમાં પીરસાયેલી થાળી]]
'''થાળી'''એટલે આમ તો જમવાનું ચપટુમ્ચપટું ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે. થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં [[ભાત]], [[દાળ]], [[શાક]], [[રોટલી]] કે ચપાતી, [[પાપડ]], [[દહીં]], [[ચટણી]] કે [[અથાણાં]], અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. [[કેરળ]]માં આ પ્રકારના ભોજનનને [[સાદ્યા]] કહે છે. જેમાં આધારભૂત વાનગિ ભાત હોય છે જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.
 
અમુક હોટેલોમાં પીરસાતી થાળીઓમાં પીરસાતી બવાનગીના પ્રમાણ પર કોઈ પ્રતિબંધ નથી હોતો આવી થાળીઓ 'અનલિમીટેડ થાળી' તરીકે પ્રખ્યાત છે. અમુક સ્થળે આ થાળીઓ મો અર્થ થાય છ્હેછે અમુક ખાસ વ્યંજન છોડીને (દા.ત. મિઠાઈ, દહીંવડા) બાકે અન્ય વસ્તુઓ અનલિમિટેડ હોય છે.
 
ઘણી વખત થાળેને ક્ષેત્રના નામ સાથે જોડીને પણ બોલાય છે જેમકે ગુજરાતી થાળી, રાજસ્થાની થાળી. પ્રાચીન સમયે મહારાઅષ્ટ્રમાં થાળીને રાઈસ પ્લેટ તરીકે પણ સંબોધાતી. થાળીમાં રોટી અને ભાત એક સાથે નથી અપાતા. પહેલા રોટી સાથે શાક આદિ વ્યંજન અપાય છે. પછી વેઈટર જુદા વાડકામાં ભાત આપી જાય છે.
"https://gu.wikipedia.org/wiki/થાળી" થી મેળવેલ