આદમ ટંકારવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''અદમ ટંકારવી ''' ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલક...
(કોઇ તફાવત નથી)

૨૨:૫૮, ૧૬ મે ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન


અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા. હું તો માનું છું કે હું છું શાયર (ગુજલિશ ગઝલ) (Kavi Adam Tankarvi)

હું તો માનું છું કે હું છું શાયર

કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે

લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ

ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર


દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર


ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?[સુફીસાયકોલોજી]