બૃહદ મુંબઇ રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ઇ.સ્.૧૯૪૭ મા ભારત ને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓ ...
 
No edit summary
લીટી ૧:
ઇ.સ્.૧૯૪૭ મા ભારત ને આઝાદી મળ્યા બાદ, ભારત દેશ અનેક નાના રજવાડાઓ માં વહેંચાયેલો હતો આ સમયે પશ્ચીમ ભારત મા બૃહદ મુંબઇ નામનુ અલગ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચીમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમા (એજન્સી)વહેંચી દીધો હતો અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નર ને સોંપવામા આવ્યો હતો.