શ્રીખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
[[File:Balushahi.jpg|thumb|right|215px|A ''[[બાલુશાહી]]'' (નીચે) અને ''શ્રીખંડ'' (ઉપર)]]
'''શ્રીખંડ''' [મરાઠી:श्रीखंड] એ ખાટી દહીં માંથી બનાવાતી એક ભારતીય મીઠાઈ છે<ref>http://amchirecipes.com/content/shrikhand</ref>. પારંપારિક [[ગુજરાતી ભોજન]] અને [[મરાઠી ભોજન]]નું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદર્થ અનછે આની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે છે. આની બનાવટમામ્ દહીં ને એક પોટલીમાં બાંધીને લટકાવી દેવામાં આવે છે જેથી તેમાં થી પાણી નીતરી જાય અને એક જાડું દહીં નિર્માણ થાય.તેમાં સોકામેવા કે તાજા ફળો જેમકે [[આંબો]][आम][કેરી]<ref>http://www.amul.com/desserts-shrikhand.html</ref> ને ઉમેરાય છે. અન્ય ઉમેરાતા પદાર્થ છે [[સાકર]][ખાંડ], [[એલચી]][इलायची][ઈલાયચી] પાવડર, અને [[કેસર]][केसर]. શ્રીખંડ પશ્ચિમ ભારતના રાજ્યો [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]માં પ્રખ્યાત છે.
 
The dish is prepared by placing the [[strained yogurt]] and sugar in a deep bowl and mixing it thoroughly. You can use a hand mixer. The cardamom powder and saffron are then added and mixed. The dish is served chilled. In Gujarati cuisine, shrikhand is eaten as either a side-dish with breads such as [[poori]] (usually "khaaja poori", which is a savory fried flaky bread), or as a desert. It is commonly served as part of a vegetarian [[thali]] in Gujarati restaurants and it is very popular as part of wedding feasts. It is often served chilled and provides a refreshing counterpoint to hot and spicy curries.
કપડાથી છાણેલી દહીંમાં સાકર ઉમેરીને તેને અત્યંત જોરથી હલાવીને મિશ્ર કરવામાં આવે છે. હેન્ડ બ્લેંડર પણ વાપરી શકાય છે. છેવટે તેમાં એલચી અને કેસર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઠંડી ઠંડી પીરસાય છે.ગુજરાતી ભોજનમાં પુરીને સાઈડડીશ તરીકે પુરી સાથે (ખાસ કરીને "ખાજા પુરી" સાથે) કે જમ્યાબાદના મિષ્ટાન (ડેઝર્ટ)તરીકે પણ ખાઈ શકાય છે.આને શાકાહારી ગુજરાતી થાળી ના એક ભાગ તરીકે હોટેલોમાં સામાન્ય રીતે પીરસવામાં આવે છે.લગ્ન સમારંભમાં આ વાનગી લોકપ્રિય છે. આને ઠંદો પાડી પીરસવામાં આવે છે. તીખાં મસાલેદાર શાક જેવી વાનગીઓનો આ પ્રતિ આહાર બની જાય છે.
આનું એક પ્રખ્યાત વિવિધ રૂપ આમ્ર ખંડ તરીકે પ્રખ્યાત છે જેમામ્ શ્રીખમ્ડ સાથે આંબાનો ગર પણ નખાય છે.
 
A popular variation is Amrakhand, which is Shrikhand mixed with mango pulp, and made homogeneous with a blender. In few parts of [[Gujarat]] another variant of Shrikhand Matho [મઠો] is also very popular and served as sweet dish or dessert. Preparation method is almost same but some fresh fruits are always added in Matho invariably.