શ્રીખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૫:
કપડાથી છાણેલી દહીંમાં સાકર ઉમેરીને તેને અત્યંત જોરથી હલાવીને મિશ્ર કરવામાં આવે છે. હેન્ડ બ્લેંડર પણ વાપરી શકાય છે. છેવટે તેમાં એલચી અને કેસર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઠંડી ઠંડી પીરસાય છે.ગુજરાતી ભોજનમાં પુરીને સાઈડડીશ તરીકે પુરી સાથે (ખાસ કરીને "ખાજા પુરી" સાથે) કે જમ્યાબાદના મિષ્ટાન (ડેઝર્ટ)તરીકે પણ ખાઈ શકાય છે.આને શાકાહારી ગુજરાતી થાળી ના એક ભાગ તરીકે હોટેલોમાં સામાન્ય રીતે પીરસવામાં આવે છે.લગ્ન સમારંભમાં આ વાનગી લોકપ્રિય છે. આને ઠંદો પાડી પીરસવામાં આવે છે. તીખાં મસાલેદાર શાક જેવી વાનગીઓનો આ પ્રતિ આહાર બની જાય છે.
આનું એક પ્રખ્યાત વિવિધ રૂપ આમ્ર ખંડ તરીકે પ્રખ્યાત છે
શ્રીખંડ આ વાનગી એવી સર્વતોમુખી વાનગી છે કે તમાં તમારી કલ્પના સાથે જોઈએ તેટલા વિવિધતા આણી શકાય છે. હાલમાં મહારાષ્ટ્રમાં શ્રુતિ શ્રીખંડ એ ફ્રુટ ખંડબહાર પાડ્યું છે જેમાં સફરજન, ચીકુ, અનાનસના ટુકડાં આવે છે. અમુઅક નીજી ઉત્પાદકો સ્ટ્રોસ્ત્રોબેરી શ્રીખંડ પણ બનાવે છે.
==સંદર્ભ==
{{reflist|2}}
==બાહ્ય કડીઓ==
* [http://amchirecipes.com/content/shrikhand
*[http://www.cuisinecuisine.com/Shrikhand.htm
*[http://www.gelskitchen.com/view/recipes/rec/10244/-/
[[શ્રેણી:મિઠાઈ]]
[[it:Shrikhand]]
|