અરાલ સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર ...
 
No edit summary
લીટી ૧:
અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે. ભુસ્તર શાસ્ત્રીઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ.ત્યારે આદિકાળમાં [[યુરેશીયા]] (યુરોપ + એશીયા) ખંડના દક્ષીણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડ નો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતના મોજા છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યા. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રીયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં [[કાળો સમુદ્ર]], [[કાસ્પિયન સમુદ્ર]], તથા [[અરાલ સમુદ્ર]] એમ ત્રણ સમુદ્રો બન્યા.
 
[[શ્રેણી:ભુગોળ]]