સુકો મેવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
translation over
લીટી ૧:
 
{{ભાષાંતર}}
[[Image:DriedfruitS.jpg|thumb|right|Dried fruit]]
[[Image:Raisins 01.jpg|thumb|[[Raisin]]s are a common dried fruit]]
લીટી ૯:
સૂકવણી ફળોને શીતક (રેફ્રીજરેટર)ની ગેરહાજરીમાં પણ ફળોને લાંબાસમય સૂધી સાચવવામં મદદ કરે છે.જ્યારે તાજા ફળો નથી મળતાં, અમુક ક્ષેત્રમાં ન મળતા હોય કે અમુક જગ્યાએ લઈ જવા અયોગ્ય હોય, તેવા સમયે ડ્રાયફ્રુટ એક વિકલ્પ પૂરું પાડે છે. સવારના નાસ્તામાં ખવાતી સિરિયલ નામની વાનગીને પકવતી વખતે તેમાં સૂકાફળો ઉમેરવામાં આવે છે.
 
તાજા ફળોની જેમ, સૂકા મેવા પણ[[vitamins]] ([[વિટામિન]],A, B1, B<sub>2</sub>, B<sub>3</sub>,B<sub>6</sub>, [[પેન્ટોથેનીક એસિડ]]) અને [[પાચક ક્ષાર]] ([[કેલ્શિયમ]], [[આયર્ન]] લોહ, [[મેગ્નેશિયમ]], [[ફોસ્ફરસ]], [[પોટેશિયમ]], [[સોડિયમ]], [[કોપર]], [[મેન્ગેનીઝ]]) માં સમૃદ્ધ હોય છે.<ref name="ripegifts">[http://www.ripegifts.co.uk/acatalog/driedfruit.html Dried fruit information]</ref>
 
સૂકવણી આ ફળોની જળ ધારકતા ઓછી કરે છે આને લીધે આ ફળોની સોડમ તાજા ફળો કરતાં વધુ તીવ્ર હોય છે.