ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''ગામીત બોલી'''નો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા [[તાપી| તાપી નદી]]ના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના [[ગામિત જાતિનાજાતિ]]ના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા ગામીત લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના [[તાપી જિલ્લો| તાપી જિલ્લા]]માં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો [[ગુજરાતી ભાષા]] જેવા તથા થોડા શબ્દો [[સંસ્કૃત ભાષા| સંસ્કૃત]] તથા [[મરાઠી| મરાઠી ભાષા]] જેવા છે.
 
== વ્યાકરણ તથા ઉચ્ચારણ ==
 
ગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.<br />
સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે ''વા'' બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે. આ ઉપરાંત ગામીત બોલીનાં લોકગીતો પણ ખુબ જ સરસ હોય છે. આ લોકગીતો પૈકીનું રોડાલી ગીત ખુબ જ લોકપ્રિય છે.
 
== કેટલાક શબ્દો ==
લીટી ૧૮:
* માન - મને
* કોહડા - કેટલા
* પાનાં - પાંદડાં
 
[[શ્રેણી:આદિવાસી સંસ્કૃતિ]]