કોંગો નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Matadi.jpg|thumb|{{PAGENAME}}right|300px| કાંગો નદી]]
'''કાંગો નદી''' જેને જેયરે નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી [[આફ્રિકા]] ખંડની એક મુખ્ય નદી છે. ૪,૭૦૦ કિલોમીટર જેટલા અંતર સુધી સફર ખેડતી આ નદી પશ્ચિમ મધ્ય આફ્રિકાની સૌથી વિશાળ અને [[નીલ નદી]]ને બાદ કરતાં આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી છે.