બાસુંદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
| other =
}}
'''બાસુંદી''' એ એક [[ભારત]]નું એક પ્રવાહી [[મિષ્ટાન]] છે જે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં ખવાય છે. આને દૂધને ધીમા તાપે આદડું થઈ જાય ત્યાં સુધી ઉકાળીને જાડું બનાવીને તૈયાર કરાય છે.
'''Basundi''' is an [[India]]n [[dessert]] mostly in Maharashtra, Gujarat and Karnataka. It is a sweetened dense milk made by boiling milk on low heat until the milk is reduced by half.
 
આની બનાવટ ઝડપી બનાવવા માટે ઉકળતા દૂધમાં જાડી મલાઈ ઉમેરવામાં આવે છે.એક વખત દૂધ જાડું થાય કે તેમાં થોડી સાકર, એલચી, ચારોળી અને કેસર ઉમેરવામાં આવે છે. બાસુદી ને ઠંડી પીરસાય છે અને તેને [[બદામ]] અને [[પીસ્તા]]ની કતરીથી સજાવાય છે.
Heavy cream may be added during the boiling process to hasten the thickening process. Once reduced, a little sugar, cardamom, [[Buchanania]] seeds also known as [[Charoli]] and/or saffron are added. Basundi is served chilled, often garnished with slices of [[almond]]s and [[pistachio]]s.
 
આને [[કાળી ચૌદશ]] અને [[ભાઈ બીજ]] ના દિવસે બનાવીને ખવાય છે.
It is often made on Hindu festivals such as Kali Chaudas and Bhaibeej.
 
બાસુંદીના વિવિધરૂપો પણ મળે છે જેમકે સીતાફળ બાસુંદી, અંગૂર બાસુંદી(નાનાકા રસગુલ્લા નાખેલી બાસુંદી), સ્ટ્રોબેરી બાસુંદી વિગેરે.
Different styles of Basundi are also prepared like Sitaphal ([[Custard apple]]) Basundi , Angoor Basundi ( Basundi with small [[rasgulla]] bolls ) etc.
 
[[Category:Indian desserts]]
[[Category:Dairy products]]
 
*[http://www.indusladies.com/forums/ask-chitvish/22720-z-order-chitvish-recipes-easy.html#post262131 Basundi]
 
{{india-food-stub}}
[[Category:Maharashtrian cuisine]]
[[Category: Gujarati cuisine]]