બાસુંદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૮:
આની બનાવટ ઝડપી બનાવવા માટે ઉકળતા દૂધમાં જાડી મલાઈ ઉમેરવામાં આવે છે.એક વખત દૂધ જાડું થાય કે તેમાં થોડી સાકર, એલચી, ચારોળી અને કેસર ઉમેરવામાં આવે છે. બાસુદી ને ઠંડી પીરસાય છે અને તેને [[બદામ]] અને [[પીસ્તા]]ની કતરીથી સજાવાય છે.
 
આને [[કાળી ચૌદશ]] અને [[ભાઈ બીજભાઈબીજ]] ના દિવસે બનાવીને ખવાય છે.
 
બાસુંદીના વિવિધરૂપો પણ મળે છે જેમકે સીતાફળ બાસુંદી, અંગૂર બાસુંદી(નાનાકા રસગુલ્લા નાખેલી બાસુંદી), સ્ટ્રોબેરી બાસુંદી વિગેરે.