ટાવર ઓફ લંડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
 
{{ભાષાંતર}}
[[બ્રિટન]]ના રાજધાનીના શહેર [[લંડન]]ના મધ્ય ભાગમાં [[ટેમ્સ નદી]]ના કિનારે બનેલા આ ભવ્ય કિલ્લાનું નિર્માણ સને [[૧૦૭૮]]ના વર્ષમાં [[વિલિયમ]] કરાવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં વાપરવામાં આવેલા પત્થર [[ફ્રાંસ]]થી મંગાવવામાં આવ્યા હતા. આ કિલ્લાના પરિસરમાં કેટલીક ઇમારતો આવેલી છે. એક સમયકાળમાં આ બ્રિટનનો શાહી મહેલ હતો. આ પરિસરમાં રાજદ્વારી કેદીઓ માટે કારાગાર પણ આવેલું છે. આ કિલ્લો અનેક મૃત્યુદંડ તથા હત્યાઓનો સાક્ષી રહી ચુક્યો છે. [[હેનરી અષ્ટમ]] નામના શાસકે પોતાની રાણી [[ઐન બોલિન]]નો ઇ. સ. ૧૫૩૬ના વર્ષમાં અહીં શિરચ્છેદ કરાવ્યો હતો. વર્તમાન સમય કાળમાં બ્રિટનનો રાજપરિવાર આ કિલ્લામાં નથી રહેતો. પરંતુ એમનું શાહી ઝવેરાત અહીં સુરક્ષિત રાખવામાં આવેલું છે.
 
 
== સહાયક તેમ જ સંદર્ભ સ્ત્રોત ==
 
[[શ્રેણી:લંડન]]