વૃંદાવન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[File:Vrindavan-India0004.JPG|right|400px|thumb|[[ઇસ્કોન]], '''વૃંદાવન''']]
 
'''વૃંદાવન''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા જિલ્લો|મથુરા જિલ્લા]]નું શહેર છે. લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા [[કૃષ્ણ]] ભગવાને અહી લીલા કરી હતી. વૃંદાવનમા અનેક કુંડો, મંદિરો, નદીના ઘાટો, વગેરે આવેલા છે. લગભગ દરેક વૃક્ષ પર [[શ્રી રાધા|શ્રી રાધા]] લખ્યુ હોય છે.
 
== બાહ્ય કડીઓ ==