બદ્રીનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
'''બદ્રીનાથ''' ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા [[હિમાલય]] પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું [[હિંદુ ધર્મ]]ના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો [[ભારતના ચારધામ]] અને [[ઉત્તરાંચલના ચારધામ]] એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે ભગવાન [[વિષ્ણુ]]ના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. બદ્રીનાથ [[ઋષિકેશ]]થી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
 
 
{{સ્ટબ}}
{{Coor d|30.744695|N|79.491175|E|type:landmark|display=title}}
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]