ખાદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
લીટી ૧:
{{ભાષાંતર}}
'''ખાદી''' અથવા '''ખદ્દર''' ભારત દેશમાં હાથ વડે બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે. ખાદી વસ્ત્ર [[સૂતી]], [[રેશમી]], અથવા [[ઊની]] હોય શકે છે. ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર [[ચરખો| ચરખા]]ની સહાયતા વડે બનાવવામાં આવે છે.
 
ખાદી વસ્ત્રોની ખાસ વિશેષતા એ છે કે તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.
 
ભારત દેશની સ્વતંત્રતાના આંદોલનના સમયમાં ખાદીનું ખુબ જ મહત્વ રહ્યું હતું. [[મહાત્મા ગાંધી | ગાંધીજી]]એ ઇ. સ. ૧૯૨૦ પછીના દશકમાં ગામડાંઓને આત્મ નિર્ભર બનાવવાને માટે ખાદીના પ્રચાર-પ્રસાર પર ખુબ જ જોર આપ્યું હતું. આજે પણ ભારત દેશનો રાષ્ટ્રધ્વજ માત્ર ખાદીના કાપડમાંથી જ બનાવવામાં આવે છે.
 
 
== આ પણ જુઓ ==
 
* [[ખાદી વિકાસ એવં ગ્રામોદ્યોગ આયોગ]]
 
"https://gu.wikipedia.org/wiki/ખાદી" થી મેળવેલ