ખાદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દૂર કર્યો.
No edit summary
લીટી ૧:
'''ખાદી''' અથવા '''ખદ્દર''' [[ભારત]] દેશમાં હાથ વડે કાંતીને અને હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે. ખાદી વસ્ત્ર [[સૂતીસૂતરાઉ]], [[રેશમીરેશમ]], અથવા [[ઊનીઊન]] હોય શકે છે. ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર હાથ વડે ચલાવવામાં આવતા [[ચરખો| ચરખા]]ની સહાયતા વડે બનાવવામાં આવે છે.
 
ખાદી વસ્ત્રોની ખાસ વિશેષતા એ છે કે તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.
લીટી ૭:
== આ પણ જુઓ ==
 
* [[ખાદી વિકાસ એવંઅને ગ્રામોદ્યોગ આયોગ]]
 
 
"https://gu.wikipedia.org/wiki/ખાદી" થી મેળવેલ