રાજતરંગિણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''રાજતરંગિણી''', [[કલ્હણ]] દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે, જેનો શાબ્દિક અર્થ છે - '''રાજાઓની નદી''' અને ભાવાર્થ છે - રાજાઓનો ઇતિહાસ અથવા સમય-પ્રવાહ. આ ગ્રંથ કવિતાના રૂપમાં છે. જેમાં ખાસ કરીને [[કાશ્મીર]]નો કા ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે. આ વર્ણનનો આરંભ મહાભારતના કાળથી થાય છે. આ ગ્રંથનો રચના કાળ ઈ. સ. ૧૧૪૭ થી ઇ. સ. ૧૧૪૯ સુધીનો ગણવામાં આવે છે.
 
પુરાતન કાળના કાશ્મીરનો ઇતિહાસ જાણવા માટે ઇતિહાસવિદો આ પુસ્તકનો સંદર્ભ ગ્રંથ તરીકે બહોળો ઉપયોગ કરતા હોય છે.
 
== આ પણ જુઓ ==