પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{copyedit|date=April 2010}} {{primarysources|date=April 2010}} {{Infobox University |name = Pandit Deendayal Petroleum University |image_name = Pdpu.JPG |image_size =...
(કોઇ તફાવત નથી)

૧૬:૩૮, ૨૧ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ઢાંચો:Copyedit ઢાંચો:Primarysources

Pandit Deendayal Petroleum University
ચિત્ર:Pdpu.JPG

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી) એ ઓઇલ અને ગેસ ક્ષેત્ર પર ઘ્યાન કેન્દ્રિત કરીને ઊર્જા શિક્ષણ અને સંશોધનમાં વલ્ર્ડ કલાસ યુનિવર્સિટીની રચના કરવા માટે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી વિશ્વભરના ઓઇલ અને ગેસ ઉધોગ માટે તાલીમબદ્ધ અને સ્પેશ્યાલાઇઝ્ડ માનવ સંપદાની જરૂરિયાત પૂરી કરે છે.

રાજયની પ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર આવેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રથમ પ્રમુખ મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીને વિશ્વની ટોપટેન પૈકીની એક બનાવવાની હુ ખાતરી આપુ છુ. તેમણે જણાવ્યુ કે, એનર્જી એજયુકેશનમાં આ યુનિવર્સિટી માઈલ સ્ટોન બની રહેશે.મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યુ કે, ગાંધીજીએ ગૂજરાત વિધાપીઠની સ્થાપના કરી ત્યાર પછી દેશને આઝાદી મળી હતી.આ યુનિવર્સિટીની સ્થાપના પછી દેશ આર્થિક મહાસત્તા બનશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત આજે દેશનું પેટ્રોકેપિટલ છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ઈન્ડસ્ટ્રીઝના ક્ષેેત્રે પણ ગુજરાત લીડર છે અને આ યુનિવર્સિટીની સ્થાપના પછી દસ વર્ષમાં એટલે કે, ૨૦૧૭માં વલ્ર્ડ કલાસ ટેલેન્ટમાં પણ ગુજરાત મોખરે હશે અને આ ટેલેન્ટ પેટ્રોલીયમ યુનિવર્સિટીના કારણે બનશે. મુખ્યમંત્રીએ પોતાના પ્રચનમાં જણાવ્યું કે, ગ્લોબલ વોિર્મંગ સામે લડવાની વાત દુનિયા આખી કરી રહી છે પરંતુ આ લડત ગુજરાતથી શરૂ કરાશે. જ્ઞાન સાગરનું મંથન કરીને સમસ્યાઓના સમાધાન શોધાશે. તેમણે કહ્યું કે, આ યુનિવર્સિટીની પોતાની હજુ કોઈ ઓળખ બની નથી ત્યારે દેશના ૨૩ પ્રદેશના વિધાર્થીઓએ અહી પ્રવેશ લઈને સાહસ કર્યું છે.

સોલાર એનર્જી પર કામ કરવા આ યુનિવર્સિટીમાં આગામી વર્ષથી સોલાર એનર્જી અને ન્યુકિલયર સાયન્સના અભ્યાસક્રમો શરૂ થઈ શકે તેવી ગોઠવણ કરવા પર તેમણે ભાર મૂકયો હતો.


External links

References

ઢાંચો:India-university-stub