"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
રોબોટ ઉમેરણ: ckb:گلۆڤەرایەتی; cosmetic changes
નાનું
નાનું (રોબોટ ઉમેરણ: ckb:گلۆڤەرایەتی; cosmetic changes)
'''વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન''' શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય.
 
આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.<ref>શેઈલા એલ ક્રોચર. ''વૈશ્વિકરણ અને માલિકીપણું: ધી પોલિટિક્સ ઓફ આઈડેન્ટિટિ ઈન અ ચેન્જિંગ વર્લ્ડ.''રોમેન એન્ડ લિટલફિલ્ડ.(૨૦૦૪). પી.૧૦</ref>સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ [[વ્યાપાર]] ([[:en:trade|trade]]) , [[સીધું વિદેશી મૂડીરોકાણ|સીધુ વિદેશી મૂડીરોકાણ]] ([[:en:foreign direct investment|foreign direct investment]]) ,મૂડીના પ્રવાહ, [[માનવીય સ્થળાંતર|સ્થળાંતર]] ([[:en:Human migration|migration]]), અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.<ref name='bhagwati'>{{cite book | last = Bhagwati | first = Jagdish | authorlink = | coauthors = | title = In Defense of Globalization | publisher = Oxford University Press | year = 2004 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[યુએન|ધી યુનાઈટેડ નેશન્સ]] ([[:en:Un |The United Nations]]) સંયુક્ત રાષ્ટ્ર [[ઈએસસીડબલ્યુએ]] ([[:en:ESCWA|ESCWA]])એ લખ્યું છે કે વૈશ્વિકરણ એ "વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે અને તેની વ્યાખ્યા વિવિધ પ્રકારે આપી શકાય છે. આર્થિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તે સામાન, મૂડી, સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા લાવવા માટે દેશની સરહદો દૂર કરવી અથવા તેને હળવી બનાવવાનો સંદર્ભ આપે છે... જો કે શ્રમબળના પ્રવાહ પર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રણો રહે છે. વૈશ્વિકરણ નવી ઘટના નથી.તેની શરૂઆત ૧૯મી સદીના પાછલા વર્ષોમાં થઈ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી માંડીને ૨૦મી સદીના પ્રારંભિક ૭૫ વર્ષો સુધી તેનો ધીમી ગતિએ ફેલાવો થયો.આ પ્રકારના ધીમા ફેલાવા માટે અનેક રાષ્ટ્રોને જવાબદાર ગણી શકાય, જેમણે પોતાના દેશના ઉદ્યોગોના રક્ષણ માટે સંકુચિત નીતિ અપનાવી હતી.વીસમી સદીના પાછલા પચીસ વર્ષોમાં વૈશ્વિકરણની ગતિમાં ઝડપ આવી..."<ref>સંયુક્ત રાષ્ટ્રના પશ્ચિમ એશિયા માટેના આર્થિક અને સામાજિક કમિશન દ્વારા [http://www.escwa.un.org/information/publications/edit/upload/grid-02-2.pdf પશ્ચિમ એશિયા અંગેના વાર્ષિક અહેવાલઃ ઈએસસીડબલ્યુએ વિસ્તારનો વૈશ્વિકરણમાં વિકાસ અને સ્થાનિક એકીકરણઃ નો સાર]. </ref>
[[શ્રેણી:Cultural geography]]
[[શ્રેણી:World government]]
 
 
{{Link FA|id}}
[[bs:Globalizacija]]
[[ca:Globalització]]
[[ckb:گلۆڤەرایەتی]]
[[cs:Globalizace]]
[[cy:Globaleiddio]]
૭,૮૪૧

edits