ચરક સંહિતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દુર કર્યો.
લીટી ૬:
 
== રચનાકાળ ==
 
ચરકસંહિતામાં [[પાલિ સાહિત્ય]]ના કેટલાક શબ્દ મળી આવે છે, જેમ કે અવક્રાંતિ, જેંતાક (જંતાક - [[વિનયપિટક]]), ભંગોદન, ખુડ્ડાક, ભૂતધાત્રી (નિંદ્રા માટે). આ બાબત પરથી ચરકસંહિતાનો ઉપદેશકાળ [[ઉપનિષદ|ઉપનિષદો]] પછીનો અને [[મહાત્મા બુદ્ધ|બુદ્ધ]]ના પૂર્વેનો નિશ્ચિત થાય છે. આ ગ્રંથનો પ્રતિસંસ્કાર [[કનિષ્ક]]ના સમયમાં ૭૮ ઈ.ના સમયમાં લગભગ થયો હોવાનું મનાય છે.
 
[[ત્રિપિટક]]ના [[ચીની ભાષા|ચીની]] અનુવાદમાં કનિષ્કના રાજવૈદ્યના રૂપમાં ચરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કિંતુ કનિષ્ક બૌદ્ધ હતા અને એમના કવિ [[અશ્વઘોષ]] પણ બૌદ્ધ હતા, પરંતુ ચરક સંહિતામાં બુદ્ધમતનું જોરદાર ખંડન મળે છે. અત: ચરક અને કનિષ્ક વચ્યેનો સંબંધ સંદિગ્ધ જ નહીં અસંભવ હોય એવું લાગે છે. પર્યાપ્ત પ્રમાણોના અભાવમાં કોઇપણ મત પર સ્થિર થવું કઠિન છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://is1.mum.edu/vedicreserve/charak_samhita.htm ચરક સંહિતા, મૂળ સંસ્કૃત પાઠ]