સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: tg:Дарёи Сабармат
નાનું રોબોટ ફેરફાર: ml:സബർമതി നദി; cosmetic changes
લીટી ૧:
{{geo-stub}}
[[Imageચિત્ર:River-Sabarmati-2.jpg|thumb|right|300px|સાબરમતી રિવર ફ્રન્ટ પ્રૉજેક્ટ હેઠળ સાબરમતી નદીને કાંઠે ચાલી રહેલું બાંધકામ]]
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
 
સાબરમતી નદીની શરૂઆત [[રાજસ્થાન]]ના [[ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યતઃ ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત| ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.
લીટી ૧૧:
[[ધોળકા|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.rajirrigation.gov.in/3bsabarmati.htm સાબરમતી નો પટ (સીંચાઇ વિભાગ, રાજસ્થાન સરકાર]
* [http://wrmin.nic.in/riverbasin/sabarmati.htm સાબરમતીના પટનો નક્શો]
* [http://www.water-international-france.fr/article.php3?id_article=147&idRubSel=213&id_parent=&id_rubrique=214&id_pere= Integrated management of the Sabarmati river basin]
* [http://deshgujarat.com/2007/01/19/ahmedabad-sabarmati-riverfront-projectvideo/ સાબરમતી નદી ના કાંઠા ના વિકાસ ની યોજના]
 
[[Categoryશ્રેણી:ગુજરાતની ભૂગોળનદીઓ]]
 
[[Categoryશ્રેણી:ગુજરાતની નદીઓભૂગોળ]]
[[Category:ગુજરાતની ભૂગોળ]]
 
[[bg:Сабармати]]
Line ૨૮ ⟶ ૨૭:
[[fr:Sabarmati]]
[[hi:साबरमती नदी]]
[[ml:സബർ‌മതിസബർമതി നദി]]
[[nl:Sabarmati]]
[[ru:Сабармати]]