પાલિ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ અને ઢાંચો દુર કર્યો.
No edit summary
લીટી ૧૨:
ભાષાની દૃષ્ટિએ જોતાં પાલિ મધ્યયુગીન ભારતીય આર્યભાષાનું એક રૂપ છે જેનો વિકાસ લગભગ ઈ.પૂ. છઠી શતાબ્દીના સમયમાં થયો એવું માનવામાં આવે છે. એ સમય પૂર્વેની આદિયુગીન ભારતીય આર્યભાષાનું સ્વરૂપ [[વેદ|વેદો]] તથા [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]], [[ઉપનિષદ|ઉપનિષદો]] તેમ જ [[રામાયણ]], [[મહાભારત]] આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, જેને વૈદિક તેમ જ સંસ્કૃત ભાષા કહે છે. આ પ્રાચીન ભાષાઓની અપેક્ષામાં મધ્યકાલીન ભાષાઓનો ભેદ મુખ્યત્વે નીચે દર્શાવેલ બાબતોમાં જોવા મળે છે : (૧) ધ્વનિમાં ઋ, લ્, ઐ, અને આ સ્વરોનો અભાવ, એ અને ઓના હ્રસ્વ ધ્વનિનો વિકાસ તથા શ્, ષ્, સ્ એ ત્રણે ય ઊષ્મોના સ્થાન પર કોઇ એકમાત્રાનો તથા સામાન્યત: સનો પ્રયોગ, વિસર્ગનો સર્વથા અભાવ તથા અસવર્ણસંયુક્ત વ્યંજનોને અસંયુક્ત બનાવવાનો અથવા સવર્ણ સંયોગમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિ. (૨) વ્યાકરણની અપેક્ષામાં સંજ્ઞા તેમ જ ક્રિયાના રૂપોમાં દ્વિવચનનો અભાવ તથા પુલ્લિંગ અને નપુંસક લિંગમાં અભેદ તથા વ્યત્યય; કારકો અને ક્રિયારૂપોમાં સંકોચ, હલંત રૂપોનો અભાવ; કિયાઓમાં પરસ્મૈપદ, આત્મનેપદ તથા ભવાદિ, અદાદિ ગણોના ભેદનો લોપ.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.ethnologue.com/show_language.asp?code=pli Pāli at Ethnologue]
* [http://books.google.co.in/books?id=VGxKTDT0h2kC&printsec=frontcover#v=onepage&q&f=false Encyclopaedic Dictionary of Pali Literature] (Google book By B Barauh)
 
'''શબ્દકોશ :'''
* [http://dsal.uchicago.edu/dictionaries/pali/ પાલિ --> અંગ્રેજી શબ્દકોશ]
 
* [http://www.buddhanet.net/pdf_file/palidict.pdf Free/Public-Domain પાલિ બૌદ્ધ શબ્દકોશ] (PDF પ્રારૂપ મેં)
 
* [http://www.pali.dk/ Pali.dk] - A newly started project aimed at creating free online Pāli dictionaries and educational resources.
 
 
'''ગ્રંથ :'''
* [http://www.palitext.com/ પાલિ ટેક્સ્ટ સોસાયટી]
 
* [http://www.tipitaka.org '''તિપિટક'''] - Free searchable online database of Pali literature, including the whole Canon
 
* [http://www.mettanet.org/tipitaka/ Complete Pāli Canon] in romanized Pali and Sinhala, mostly also in English translation
 
* [http://wikisource.org/wiki/Main_Page:Pali Comprehensive list of Pāli texts on Wikisource]
 
* [http://www.jainworld.com/scriptures/ જૈન ગ્રંથ] - જેમાં અમુક માહિતી પાલિ ભાષામાં ઉપલબ્ધ છે.
 
 
'''પાલિ અધ્યયન :'''
* [http://accesstoinsight.org/lib/authors/bullitt/learningpali.html પાલિ ભાષા શીખવા માટેની માર્ગદર્શિકા]
 
* [http://www.pratyeka.org/narada/ પુસ્તક : તમારી જાતે પાલિ ભાષા શીખો] (by Narada Thera)
 
* [http://www.pratyeka.org/duroiselle/ પાલિ ભાષાના વ્યાકરણ માટેનું એક સંદર્ભ પુસ્તક] (by G Duroiselle)
 
* [http://www.saigon.com/~anson/uni/u-palicb/e00.htm "Pali Primer" ] by Lily De Silva (UTF-8 encoded)
 
* [http://www.buddhanet.net/pdf_file/ele_pali.pdf Free/Public-Domain Elementary Pāli Course--PDF format]
 
* [http://www.orunla.org/tm/pali/htpali/pcourse.html Free/Public-Domain Pāli Course--html format]
 
* [http://www.buddhanet.net/pdf_file/paligram.pdf Free/Public-Domain Pāli Grammar (in PDF file)]
 
* [http://www.bodhimonastery.net/courses/Pali/course_Pali.html '''A Course in the Pali Language'''] audio lectures by [[Bhikkhu Bodhi]] based on Gair & Karunatilleke (1998).
 
 
'''ચર્ચા સમૂહ :'''
* [http://www.lioncity.net/buddhism/index.php?showforum=50 Pāli Discussion Forum]
 
* [http://groups.yahoo.com/group/Pali Yahoo discussion group on Pāli]
 
* [http://www.lioncity.net/buddhism/index.php?showforum=50 E-Sangha Pāli Discussion Forum: for experts and students]
 
* [http://ca.geocities.com/palistudy/ Geocities discussion group on Pāli (homepage)]
 
 
'''પાલિ સોફ્ટવેર અને ઉપકરણ :'''
* [http://sourceforge.net/projects/palireader Pāli Text Reader (software)]
 
* [http://www.pratyeka.org/pali/ Resources for reading & writing Pāli in indigenous scripts: Burmese, Sri Lankan, & Cambodian]
 
 
[[શ્રેણી:ભારતીય ભાષાઓ]]
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]
[[શ્રેણી:વિશ્વની ભાષાઓ]]