ત્રિપિટક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (ટ્રીપીતક નું નામ બદલી ને ત્રિપિટક કરવામાં આવ્યું છે.: as per HindiWIKI)
No edit summary
'''ત્રિપિટક''' ([[પાલિ ભાષા]]:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે <ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩]</ref>. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે<ref>પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ</ref>.
'[[ટ્રીપીતક]]' એ '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે.
 
== ગ્રંથ વિભાજન ==
{{સ્ટબ}}
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે<ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩]</ref>-
*[[વિનયપિટક]]
**સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
**ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
**પરિવાર
**પાતિમોક્ખ
*[[સુત્તપિટક]]
**દીઘનિકાય
**મજ્ઝિમનિકાય
**સંયુત્તનિકાય
**અંગુત્તરનિકાય
**ખુદ્દકનિકાય
***ખુદ્દક પાઠ
***ધમ્મપદ
***ઉદાન
***ઇતિવુત્તક
***સુત્તનિપાત
***વિમાનવત્થુ
***પેતવત્થુ
***થેરગાથા
***થેરીગાથા
***[[જાતક]]
***નિદ્દેસ
***પટિસંભિદામગ્ગ
***અપદાન
***બુદ્ધવંસ
***ચરિયાપિટક
*[[અભિધમ્મપિટક]]
**ધમ્મસંગણિ
**વિભંગ
**ધાતુકથા
**પુગ્ગલપઞ્ઞતિ
**કથાવત્થુ
**યમક
**પટ્ઠાન
 
== સંદર્ભ ==
{{reflist}}
 
[[શ્રેણી:સંસ્કૃત શબ્દ]]
[[શ્રેણી:બૌદ્ધ ગ્રંથ]]
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]]
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]
 
[[cs:Tipitaka]]
[[da:Tripitaka]]
[[en:Tripitaka]]
[[eo:Tripitako]]
[[es:Tipitaka]]
[[fr:Tipitaka]]
[[ko:삼장]]
[[id:Tipiṭaka]]
[[it:Canone buddhista]]
[[lo:ພຣະໄຕປິດົກ]]
[[lt:Tripitaka]]
[[hu:Tipitaka]]
[[ms:Tipitaka]]
[[ja:三蔵]]
[[no:Tripitaka]]
[[pl:Tipitaka]]
[[pt:Tipitaka]]
[[ru:Трипитака]]
[[si:ත්‍රිපිටකය]]
[[sk:Tripitaka]]
[[fi:Tripitaka]]
[[sv:Tipitaka]]
[[th:พระไตรปิฎก]]
[[vi:Tam tạng]]
[[zh:三藏]]
૫૭,૩૩૨

edits