અદિલાબાદ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે.

તેલંગાણાના જિલ્લાઓ

વસ્તી અને વિસ્તાર ફેરફાર કરો

અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. (૧)અદિલાબાદ, (૨) નિર્મલ, (૩) ઉતનૂર, (૪) આસિફાબાદ, (૫) મંચેરિયલ.

વિસ્તાર (ચો.કિ.મી.)[૧] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૬,૧૨૮ ૨૪,૮૮,૦૦૩ ૫૨ ૧૭૪૩ -

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-12.