આસો વદ ૦))
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો વદ ૦)) કે આસો વદ ૧૫ ને ગુજરાતી માં આસો વદ અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમાં અને છેલ્લા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.