ઉંઝા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ઉંઝા કે ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું નગર અને તે તાલુકાનું મુખ્યમથક છે. ઉંઝા નગરપાલિકા છે.

ઉંઝા
નગર
ઉંઝા is located in ગુજરાત
ઉંઝા
ઉંઝા
ઉંઝા is located in India
ઉંઝા
ઉંઝા
અક્ષાંશ-રેખાંશ: 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
તાલુકોઊંઝા
ઊંચાઇ
૧૧૧ m (૩૬૪ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૫૩,૮૭૬
 • સાક્ષરતા
૭૭%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વસ્તી ફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનો સરેરાશ સાક્ષરતા દર ૭૭% છે.

મહત્વના સ્થળો ફેરફાર કરો

 
ઉમિયા માતાજીનું મંદિર

સંદર્ભ ફેરફાર કરો

  1. The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. "ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ના આંકડા (ઊંઝા તાલુકો)". વસ્તી ગણતરી. Office of The Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો