એનફિલ્ડ, ઇંગ્લેન્ડનાં લિવરપૂલ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ લિવરપૂલ ફૂટબોલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૫૩,૩૯૪ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૨] ઇંગ્લેન્ડ નું આ સાતમા નંબર નું સૌથી મોટું ફૂટબોલ નું મેદાન છે. સ્ટેડિયમના બે ગેટનું નામ લિવરપૂલના ભૂતપૂર્વ મેનેજરો બિલ શેન્કલી અને બોબ પેસલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. બંને મેનેજરોનું સ્ટેડિયમની બહાર મૂર્તિઓથી સન્માન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું નામ આસપાસના વિસ્તાર એનફિલ્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શબ્દનો ઉદ્દભવ જૂના અને મધ્ય અંગ્રેજી શબ્દોના સંયોજનમાં થયો છે, જેનો અર્થ થાય છે "ઢોળાવ પરનું ક્ષેત્ર".

એનફિલ્ડ
A two-tiered stand which has red seats, there are also white seats which spell out "L.F.C.. In front of the stand is a field of grass
નકશો
સ્થાનલિવરપૂલ,
ઇંગ્લેન્ડ
અક્ષાંશ-રેખાંશ53°25′50.95″N 2°57′38.98″W / 53.4308194°N 2.9608278°W / 53.4308194; -2.9608278Coordinates: 53°25′50.95″N 2°57′38.98″W / 53.4308194°N 2.9608278°W / 53.4308194; -2.9608278
માલિકલિવરપૂલ ફૂટબોલ ક્લબ
સંચાલકલિવરપૂલ ફૂટબોલ ક્લબ
ખાસ બેઠકો૩૨
બેઠક ક્ષમતા૫૩,૩૯૪[૨]
મેદાન માપ૧૦૦ x ૬૮ મીટર
(૧૧૦ × ૭૪.૪ યાર્ડ)[૩]
સપાટી વિસ્તારઘાસ[૧]
બાંધકામ
બાંધકામ૧૮૮૪
શરૂઆત૧૮૮૪
ભાડુઆતો
લિવરપૂલ ફૂટબોલ ક્લબ

સંદર્ભ ફેરફાર કરો

  1. "Football projects". Desso Sports. મૂળ માંથી 6 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2011. Check date values in: |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Premier League Handbook 2020/21" (PDF). Premier League. પૃષ્ઠ 24. મૂળ (PDF) માંથી 12 April 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2021.
  3. Premier League. Premier League Handbook (PDF). The Football Association Premier League Ltd. પૃષ્ઠ 21. મૂળ (PDF) માંથી 20 એપ્રિલ 2011 પર સંગ્રહિત. મેળવેલ 21 May 2011.

બાહ્ય કડીઓ ફેરફાર કરો