૧૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.'એન્ડ્રુ જોન્સન' અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
  • ૧૮૯૨ – 'જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના.
 
ટાઇટેનિક હોનારત.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો