ઑસ્ટ્રેલિયાનો રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ

ઑસ્ટ્રેલિયાનો રાષ્ટ્રધ્વજ બ્લુ રંગના ધ્વજના ધ્વજદંડ તરફના ઉપલા ચતુર્થ ભાગે યુનિયન ધ્વજ (બ્રિટિશ ધ્વજ) અને તેની નીચે મોટો સફેદ, સપ્તકોણીય તારો જે રાષ્ટ્ર સમૂહ તારા (Commonwealth Star) તરીકે ઓળખાય છે તથા સામેના ભાગમાં દક્ષિણી ક્રૂસ નક્ષત્ર (Southern Cross constellation) જે પાંચ સફેદ તારાઓ – એક નાનો પંચકોણીય તારો અને ચાર મોટા, સપ્તકોણીય તારાઓ વડે બનેલ છે.

ઑસ્ટ્રેલિયા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોસપ્ટેમ્બર ૩, ૧૯૦૧
૧૯૦૮ (વર્તમાન સપ્તકોણીય તારા વાળી આવૃત્તિ)
રચનાબ્લુ રંગના ધ્વજના ધ્વજદંડ તરફના ઉપલા ચતુર્થ ભાગે યુનિયન ધ્વજ (બ્રિટિશ ધ્વજ) અને તેની નીચે મોટો સફેદ, સપ્તકોણીય તારો જે રાષ્ટ્ર સમૂહ તારા (Commonwealth Star) તરીકે ઓળખાય છે તથા સામેના ભાગમાં દક્ષિણી ક્રૂસ નક્ષત્ર (Southern Cross constellation) જે પાંચ સફેદ તારાઓ – એક નાનો પંચકોણીય તારો અને ચાર મોટા, સપ્તકોણીય તારાઓ વડે બનેલ છે.

ધ્વજ ભાવના ફેરફાર કરો