ઓઝત નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. નદીની લંબાઇ ૧૨૫ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૩૧૮૫ ચો.કિમી છે.[૨] ઓઝત નદી વિસાવદર પાસેથી નીકળીને ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને મળે છે.

ઓઝત નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
અરબી સમુદ્ર
લંબાઇ૧૨૫ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર[૧]
 ⁃ સરેરાશ3 m3/s (110 cu ft/s)[૧]

ડાય મીણસાર નદી ઓઝત નદીની સહાયક નદી છે.

આ નદી પર બાદલપુર પાસે બંધ-સિંચાઇ યોજના પણ આવેલી છે. આ ઓઝત બંધ ૨૫ દરવાજાઓ ધરાવે છે.

ઓઝત નદીના કાંઠે આવેલાં ગામો ફેરફાર કરો

  • ખિજડીયા
  • બાદલપુર
  • બામણાસા
  • ધણકુલીયા
  • આણંદપુર અને નાગલપુર
  • ગાંઠીલા
  • બાલાગામ
  • નવાગામ
  • બેલા
  • સોનારડી

ધાર્મિક મહત્વ ફેરફાર કરો

ભગવાન સ્વામિનારાયણે અહીં ઘણી વાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓએ માટે તેનું સવિશેષ મહત્વ છે.[સંદર્ભ આપો]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Gauging Station - Data Summary". ORNL. મૂળ માંથી 2013-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-01. CS1 maint: discouraged parameter (link)
  2. "ઓઝત નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.