કરજણ તાલુકો

ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો

કરજણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કરજણ આ તાલુકાનું મુખ્ય મથક છે.

કરજણ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
મુખ્ય મથક કરજણ
વસ્તી ૧,૬૭,૫૭૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૦ /
સાક્ષરતા ૮૦.૩૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કરજણ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

આ તાલુકામાં ૯૪ ગામોનો સમાવેશ થાય છે.

કરજણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Karjan Taluka Population, Religion, Caste Vadodara district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો