કરોડ (સંસ્કૃત: કોટિ)[૧] એ ગણતરીની પારંપરિક પદ્ધતિમાં એક એકમ છે જે ભારતમાં વપરાય છે. ૧ કરોડ (૧,૦૦,૦૦,૦૦૦) બરાબર ૧૦૦ લાખ અથવા ૧૦ મિલિયન થાય છે.[૨]

વૈજ્ઞાનિક ગણતરીમાં કરોડ ૧૦ તરીકે લખાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "કરોડ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-29.
  2. "Knowing our Numbers". Department Of School Education And Literacy. National Repository of Open Educational Resources. મૂળ માંથી 16 ફેબ્રુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 February 2016.