કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે.[૧] જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી.[૨]યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.

કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ભાગવત પુરાણ (1.18.6), વિષ્ણુ પુરાણ (5.38.8), અને બ્રહ્મા પુરાણ (212.8), કૃષ્ણે જ્યારે પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.
  2. જુઓ: Matchett, Freda, "The Puranas", p 139 and Yano, Michio, "Calendar, astrology and astronomy" in ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,